Sardar vallabhai patel biography in gujarati horoscopes

સરદાર પટેલના પ્રેરક જીવનના ૨૫ પ્રસંગો…




#1 રોજસત્તરકલાકનીમહેનત

વલ્લભભાઈવિલાયતમાંજ્યાંરહેતાત્યાંથીમિડલટેમ્પલ 11 માઇલછેટુંહતું. દરરોજસવારે 11 માઇલચાલીનેવલ્લભભાઈલાયબ્રેરીએજતાઅનેછેકટેમ્પલનીલાયબ્રેરીબંધથાય, બધાચાલ્યાજાયત્યાંસુધીવલ્લભભાઈએકલાવાંચતાહોય. પટાવાળોઆવીનેકહે : ‘સાહેબ ! બધાગયા, ઊઠો’ ત્યારેતેઓઊઠે !

બપોરેદૂધઅનેબ્રેડમંગાવીનેત્યાંનેત્યાંજબેઠાબેઠાખાઈલેઅનેઅભ્યાસકરે. આદિવસોમાંએમણેરોજસત્તરસત્તરકલાકવાંચ્યુંઅનેપરીક્ષામાંપહેલાવર્ગમાંપાસથઈ 50 પાઉન્ડનીસ્કાલરશીપમેળવીઅનેચારટર્મનીફીમાફીમેળવી.

#2 કાર્યપ્રમાણેશ્રેષ્ઠમાણસનીપસંદગી

સરદારપટેલદરેકકામમાટેજેશ્રેષ્ઠપુરુષહોયતેનેજતેમાટેપસંદકરતા. એચ. એમ. પટેલલખેછેકે, ‘‘એકઅગત્યનાકમિશનમાટેસરદારેસરસી.

પી. રામસ્વામીઅય્યરનેપસંદકર્યા, તેથીઘણાનવાઈપામ્યા. કોઈએસરદારનેકહ્યું, ‘તેતોત્રાવણકોરરાજ્યનેસ્વતંત્રકરવામાગતાહતા !’ સરદારેસામોપ્રશ્ર્નકર્યો, ‘‘આકાર્યમાટેસરસી. પી. ઉત્તમવ્યક્તિછેતેખરુંને ?’’ બધાએહાકહી, ત્યારેસરદારબોલ્યા, ‘‘આવીગૌરવશાળીવ્યક્તિદેશનેમળતીહોયતોતેનીસેવાશામાટેનલેવી ?’’ અનેસરદારેસર.

સી. પી.નેકમિશનનાચરમનનીમ્યા.

આપ્રસંગપરથી, લિંકનેસેક્રેટરીતરીકેએમનાંસખતટીકાકારનેરાખ્યાહતા. એઘટનાયાદઆવેછે.

#3 સરદારપટેલનીપ્રામાણિકછબી

1945નીઆસપાસસિનેઉદ્યોગનાએકવારનાસર્વેસર્વા, અનેસિનેજગતનાસરદારતરીકેઓળખાતાસોદાગરચંદુલાલશાહનેસરદારપટેલેકહેલું : ‘‘જુઓચંદુભાઈતમેપણસરદારછો. નેલોકોમનેપણસરદારકહેછે. તમારેચૂંટણીમાટેકાઁગ્રેસનેલાખરૂપિયાઆપવાનાછે.’’ સરદારચંદુલાલેતરતજએરકમનીસગવડકરીઆપી.

સ્વરાજ્યપ્રાપ્તિપહેલાથીજબિરલા, બજાજજેવાઉદ્યોગપતિઓસરદારનીઇચ્છામુજબફાળોઆપતા, કારણકેએમનેસરદારપટેલનીપ્રામાણિકતાપરપૂરતોવિશ્ર્વાસહતો.

#4 આતાકાતસરદારમાંહતી !

પ્રસિદ્ધપત્રકારઅનેલેખકખુશવંતસિંહે 'Truth love and Small Malice' પુસ્તકમાંસરદારનાક્રાંતિકારીજીવનનીઝલકદર્શાવતોએકસુંદરપ્રસંગઆલેખ્યોછે. એનેખુશવંતસિંહનાશબ્દોમાંજમાણીએ.

‘મનેસરદારપટેલનાઘેરમળવામાટેસમયઆપવામાંઆવ્યોહતો.

તેમનાસચિવેમનેબહારનારૂમમાંબેસાડીનેકહ્યું, ‘પ્રધાનશ્રીબીઝીછે.’ થોડીપળમાંઇન્દોરનામહારાજાનીમોટીરોલ્સરોઈસકારઆવીપહોંચી. એકનૌસૈનિકેકારનોદરવાજોખોલ્યોઅનેમહારાજાનીચેઊતર્યા. પ્રધાનનાસચિવેતેમનુંસ્વાગતકર્યુંઅનેતેમનેડ્રોઇંગરૂમમાંલઈગયા. અંદરશુંચાલીરહ્યુંછેતેહુંજોઈશકતોહતો. સરદારગંભીરવદનેકક્ષમાંદાખલથયાઅનેમહારાજાનેબેસવાનુંકહ્યું. તેમણેમહારાજાસાથેહાથતોનજમિલાવ્યા.

મહારાજાઇંગ્લિશમાંઝડપથીબોલીરહ્યાહતા. સરદારનીનજરપોતાનાચંપલઉપરસ્થિરથયેલીહતી. આમહારાજાભોપાલનાનવાબસાથેમળીનેઇન્ડિયનગવર્નમેન્ટનાનિર્ણયસામેબીજારાજાઓનેએકઠાકરીનેવિરોધકરીરહ્યાહતા. મહારાજાઓનેસાલિયાણાંબાંધીઆપવાનુંવિચારાઈરહ્યુંહતું. ગૃહપ્રધાનતરીકેસરદારનામાથેઆમહારાજાઓનીજોડાણખતઉપરસહીઓલેવાનીજવાબદારીઆવીપડીહતી. મહારાજાજેબોલીરહ્યાહતાતેથોડુંથોડુંમનેસંભળાતુંહતું.

તેઓપોતાનાઉપરથઈરહેલાઆક્ષેપોજુઠ્ઠાછેતેવુંકંઈકહીરહ્યાહતા. સરદારેતેમનેપોતાનોઊભરોઠાલવીદેવાદીધો. નજરઉપરકરીજનહીં. પછીસરદારઊભાથયાઅનેહુંસાંભળીશકુંતેટલામોટાઅવાજેબોલ્યા : 'You are straighten up damned liar.' તમેતદ્દનજૂઠાછો. આટલુંકહીનેસડસડાટચાલ્યાગયા. ઝંખવાણાપડીગયેલામહારાજાપોતાનાએડીસીસાથેસીધારોલ્સરોઈસતરફદોડીગયા. સરદારપટેલનાસેક્રેટરીએમનેકહ્યુંકેતેઓઅત્યારેમારીસાથેવાતચીતકરવાનામૂડમાંનથી.’

#5 કોમીસમસ્યાઅનેસરદારનીસમજભરીનિર્ણયશક્તિ

સપ્ટેમ્બર, 1947માંદિલ્હીમાંકોમીરમખાણોફાટીનીકળ્યાંહતાંતેવખતેદિલ્હીનીસિવિલપોલીસમાં 60 ટકાઅનેહથિયારધારીપોલીસમાં 80 ટકામુસ્લિમોહતા.

ગૃહપ્રધાનતરીકેહુલ્લડોકાબૂમાંલેવાનીતેમનીવિશેષજવાબદારીહતી. તેસમયે 250 જેટલાસશસ્ત્રકાન્સ્ટેબલોભાગીમુસ્લિમહુલ્લડખોરોસાથેભળીગયા. તેમણેતત્કાળઅર્ધલશ્કરીબળોમાંથીગુરખાસૈનિકોનેફરજપરબોલાવીરમખાણોઅટકાવ્યાં. ત્યારેદિલ્હીનામોટાભાગનાન્યાયાધીશોપણમુસ્લિમહતા, એમાંથીકેટલાકશંકાસ્પદભૂમિકાવાળાઓનીબદલીકરીતોકેટલાકનેરજાઉપરઊતરીજવાનીફરજપાડી.

તોફાનોશાંતથયાબાદવધારેપોલીસનીતાકીદેભરતીકરી, જેમાં 80 ટકાહિન્દુઓહતા. આમતેમણેપોલીસમાંહિન્દુ-મુસ્લિમસંખ્યાનોતફાવતઘટાડીસમતોલકર્યો.

 

 


 

#6 સરદારેગૌશાળાવસાવી

ગુજરાતમાંહરિપુરામાંકાઁગ્રેસનુંઅધિવેશનભરાવાનુંહતું. કંઈકેટલાયહજારપ્રતિનિધિઓહાજરરહેવાનાહતા. તેનીવ્યવસ્થામાટેસરદારઅનેગાંધીજીચર્ચાકરતાહતા.

એકતબક્કેમહાત્માગાંધીજીએકહ્યું, ‘‘અધિવેશનમાંઆવેલાસભ્યોનેદૂધતોગાયોનુંજઆપવાનું.’’

સરદારનેલાગ્યુંઆવડીમોટીસંખ્યાનાપ્રતિનિધિઓનેગાયનુંદૂધકેવીરીતેઅપાય ! એટલેતેમણેગાંધીજીનેકહ્યું, ‘‘ખેડાજિલ્લામાંઘણીભેંસોછે. તેમનેસફેદોમારીનેગાયોબનાવીદઈશું.’’ મહાત્માગાંધીચમક્યા. તેમણેતોગાયોનાદૂધનોજઆગ્રહરાખ્યો.

સરદારનેલાગ્યુંકેગૌશાળાઊભીકરવીપડશેઅનેઅશક્યનેશક્યકરવાનાપ્રયત્નોશરૂકર્યા.

તેમણેકાંકરેજથી 200 ગાયોમગાવી. ગિરનારમાંથીપાંચસોગાયોમગાવી, બીજીપણસેંકડોગાયોએકઠીકરીનેગૌશાળાઊભીકરી. ગાંધીજીનીગૌશાળાનાનિષ્ણાતપણીકરનીઆગેવાનીનીચેસેંકડોગોવાળોનેપણબોલાવ્યા. પ્રતિનિધિઓનેત્રણદિવસગાયનુંદૂધપીવડાવ્યું.

તેમણેબારડોલીનાખેડૂતોનેબોલાવ્યાઅનેગાયોપાળવાવહેંચી. ખેડૂતનાઘેરઘેરગાયોઆવીગઈ.

સરદારેપણગાયનુંદૂધજપીવાનુંવ્રતરાખ્યુંઅનેઆજીવનપાળ્યું.

#7 સરદારભારતનાબિસ્માર્કનહિ,

બિસ્માર્કજર્મનીનાસરદારપટેલહતા

જર્મનસમ્રાટઆટોવાનબિસ્માર્કે 36 જેટલાંજુદાંજુદાંરજવાડામાંવહેંચાયેલજર્મનીને, એરજવાડાંનુંએકત્રીકરણકરીએકઅનેઅખંડકર્યંુ.

ભારતઆઝાદથયુંત્યારેભારત 562 રજવાડાંઓમાંવહેંચાયેલુંહતું.

આઉપરાંતઅંગ્રેજહકૂમતનીચેનોભાગતોજુદો. વળીઅંગ્રેજોએભારતનાંદેશીરાજ્યોનેભારતકેપાકિસ્તાનમાંભળવાનોપરવાનોઆપ્યોહતોએટલેજૂનાગઢઅનેહૈદરાબાદપાકિસ્તાનમાંભળવાકૂદતાંહતાં.

પણસરદારનીચાણક્યબુદ્ધિએપાંચસોએકસઠરજવાડાંઓનેભારતમાંભેળવીદઈવિશ્ર્વનાનકશાપરભારતનેએકઅનેઅખંડબનાવ્યું.

એટલેકેટલાકપશ્ર્ચિમપરસ્તભારતીયોએસરદારમાટેકહ્યું, ‘‘સરદારતોભારતનાબિસ્માર્કછે.’’ પણએશાણા (?) રાજપુરુષોભૂલીગયાકેસરદારેતોબિસ્માર્કકરતાંપંદરગણુંમોટુંકામકર્યંુછેએટલેકહેવુંતોએમજોઈએકે, ‘‘બિસ્માર્કજર્મનીનાસરદારપટેલહતા.’’

સરદારનીઆસિદ્ધિથીસ્તબ્ધબનીગયેલારશિયનનેતાનિકિતાખ્રુશ્ર્ચેવેસરદારસામેઆશ્ર્ચર્યવ્યક્તકરતાંકહ્યું.

તમેરજવાડાંઓનેખતમકર્યાવગરભારતમાંકેવીરીતેભેળવીદીધાં ?’’

સરદારેજવાબનઆપ્યો, માત્રહસ્યા.

#8 અનેસરદારેધૂમ્રપાનછોડ્યું

સરદારધૂમ્રપાનનાભારેશોખીન. તેઓબીડીસિગરેટનાબંધાણી. જેલમાંએકપોલીસઅધિકારીએતેમનીસામેસિગરેટધરી. સરદારેતેલેવાહાથલંબાવ્યોઅનેપછીકાંઈકવિચારઆવતાંહાથપાછોખેંચીલીધોએટલેપોલીસઆફિસરેકહ્યું, ‘‘તમેતોસિગરેટનાશોખીનછો ?’’

સરદારેજવાબઆપ્યો.

‘‘તમારીવાતસાચીપણતમેમનેજેલનીબરાકમાંબીડી - સિગારેટક્યાંઆપવાનાછો ?’’

અનેસરદારેકદીયધૂમ્રપાનનકરવાનોનક્કમનિર્ણયકર્યો.

#9 સરદારપરગોળીબાર

સરદારપટેલેદેશઆઝાદથયાપછીરજવાડાંઓનેભારતમાંવિલીનથવાસ્વેચ્છાએઆગળઆવવાઅપીલકરી.

ભાવનગરદેશનુંસૌથીપહેલુંરાજ્યહતુંજેભારતસંઘમાંવિલીનથયું.

1939માંભાવનગરનામહારાજાકૃષ્ણકુમારસિંહજીએએકપ્રજાપરિષદબોલાવેલીતેમાંસરદારપટેલેપણભાગલીધો.

સરદારનામાનમાંસરઘસનીકળ્યું. સરઘસખારગેટપાસેપહોંચ્યુંત્યારેનગીનામસ્જિદમાંથીકેટલાકેસરદારપરગોળીઓછોડી. શ્રીજાદવજીભાઈમોદીઅનેશ્રીબચુભાઈપટેલવચ્ચેઆવીગયા. બચુભાઈનેગોળીવાગીઅનેશહીદથયા. ભાવનગરનાદીવાનશ્રીઅનંતરાયપટણીએતપાસનાહુકમોઆપ્યાઅનેગુનેગારોનેભારેનશ્યતઆપી.

શહીદથયેલાબચુભાઈનીપ્રતિમાઆજેપણખારગેટનાચોકમાંઊભીછે.

#10 પરોપકારીસરદાર

પચાસેકવર્ષપહેલાંનીઘટનાછે.

ગોધરામાંત્યારેપ્લેગફાટીનીકળેલો. સખતતાવઆવે. બગલમાંગાંઠનીકળેએટલેસમજોકેમોતનુંતેડુંઆવ્યું ! ટપોટપમાણસોમરવાલાગ્યા.

આચેપીરોગથીબચવાલોકોગોધરાછોડીદૂરદૂરરવાનાથવામાંડ્યા.

મુસ્લિમબિરાદરનાઝરનામાથેઆભતૂટીપડેલું. એનોએકનોએકદીકરોતાવમાંસપડાયેલો. ઘણાખરાલોકોહિજરતકરીગયેલા. બાકીનાબિસ્તરાબાંધવામાંપડેલા. નાઝરેચારેબાજુનજરફેલાવી. કોનીમદદમળશે ?

તરતએનેસરદારવલ્લભભાઈપટેલયાદઆવ્યા.

સરદારએનામિત્રહતા. હિંમતબાજપણખરા. પરગજુપણએટલાજ.

નાઝરવલ્લભભાઈનાઘરેપહોંચ્યો. સરદારપટેલનેકહે : હમણાંજમારાઘરેચાલો. વલ્લભભાઈપોતેપરગજુઅનેહિંમતવાળા. અસીલનાકાગળસમેટીનાઝરનાઘરેપહોંચ્યા. તાવથીધખતાબાળકનીબગલમાંગાંઠજોઈનાઝરનાટાંટિયાઢીલાથઈગયા.

વલ્લભભાઈએહિંમતઆપી.

જાતેદવાલગાડવાલાગીગયા.

જોકેઉપચારોકરવાછતાંબાળકતોબચીનશક્યો.

એનેકબરનશીનકરવાનીઉત્તરક્રિયામાંપણસરદારેપૂરોસાથઆપ્યો.

આદરમિયાનસરદારપોતેપણતાવમાંપટકાયા. ઘરેપહોંચ્યાત્યારેતાવથીશરીરધખતુંહતું. ગાંઠપણફૂટીઆવીહતી.

પત્નીઅનેબાળકોનેપિયરમોકલીઆપ્યાં. સરદારપોતેનડિયાદપહોંચ્યાઅનેઉપચારકર્યા. ભાગ્યજોગેસાજાપણથઈગયા.

નાઝરમિયાંનેથયુંખરેખરઆસરદારનોજોટોજડવોમુશ્કેલછે. જાનનાજોખમેઆવીસેવાકરનારોકોણમળે ?

સરદારવલ્લભભાઈનેએઅંતરથીઝૂકીપડ્યો.

#11 પ્રભાતોમારીદીકરીજેવીછે

Mari-dikari_p.jpgએકવારસરદારવલ્લભભાઈપટેલેવાત-વાતમાંજયપ્રકાશજીઅનેપ્રભાવતીબહેનનાદામ્પત્યજીવનઅંગેરમૂજકરી. સરદારનીઆરમૂજકોઈકાર્યકરેમીઠુંમરચુંઉમેરીજયપ્રકાશસુધીપહોંચાડી, જેથીનારાજજયપ્રકાશજીએવલ્લભભાઈનેપત્રલખીપોતાનીનારાજગીવ્યક્તકરી. બનાવનીગંભીરતાસમજીગયેલસરદારપટેલેજયપ્રકાશજીનેસામેમાફીમાગતોપત્રલખ્યો, ‘‘તમારોપત્રમનેમળ્યો, તમારાંલગ્નવિશેમેંજેહળવીરમૂજકરીહતીતેમેંતમારીહાજરીમાંપણકશાજભયકેસંકોચસિવાયકરીહોત !

પણતમારાપત્રથીહુંજાણીશક્યોછુંકે, તમેઘણાજનારાજછો, તેથીમેંનક્કીકર્યંુછેકે, ભિન્નવિચારસરણીધરાવતામિત્રોઅંગેગમેતેટલીનિર્દોષરમૂજપણક્યારેયનકરવી. તમનેદુ:ખથયું, તેથીહુંતમારીમાફીમાગુંછુંઅનેપ્રભાતોમારીદીકરીજેવીછે. એનાનિર્મળચારિત્ર્યમાટેમનેઅનહદમાનછે. તમારાપોતાનાજીવનમાટેપણમનેખૂબઆદરછે. તમનેવિનાકારણેદુ:ખથાયએવુંમારાહાથેકેવીરીતેથયુંએહુંજાણતોનથી, કદાચવાતનુંવતેસરથયુંહોવાનોસંભવછે, છતાંહુંફરીવખતપ્રભાવતીઅનેતમારીમાફીમાંગુંછું.’’

વલ્લભભાઈનાઆપ્રકારનાનિખાલસપત્રનીજયપ્રકાશજીઉપરએવીતોઅસરથઈકે, તેમણેતત્કાળપેલાકાર્યકર્તાનેબોલાવીરીતસરનોધધડાવીનાખ્યો...

# 12 ઉદ્ઘાટનનકરવાનીઆપ્રથાઆજેકોણજાળવેછે?

સરદારનાનિકટનાસંપર્કમાંરહેલાએકગૃહસ્થેપરદેશીયંત્ર-સ્પેરપાટ્ર્સહિંદમાંવેચવાનીએજન્સીરાખીઅનેસંસ્થાનુંઉદ્ઘાટનકરવાસરદારનેઆમંત્રણઆપ્યું.

સરદારેકહ્યું, ‘તમેવેપારકરોતેમાંમારુંનામવટાવીખાવાનીઆશાનરાખશો.’ સરદારેઆઆમંત્રણનોઅસ્વીકારકર્યો. આસદ્ગૃહસ્થપોતેજાહેરકાર્યકરહતાઅનેકાઁગ્રેસનેઆર્થિકમદદપણકરતાહતા, છતાંસરદાર, પોતેનિર્માણકરેલાકર્તવ્યક્ષેત્રમાંઅંગતલાગણીકેસંબંધનોકદીવચ્ચેઆવવાનદેતા.

સરદારેકરેલાઇન્કારપછીપેલાગૃહસ્થનીસંસ્થાનુંઉદ્ઘાટનએસમયનામોટાપદેરહેલાજાણીતાનેતાએકર્યુંહતું.

# 13 1942નાશહીદોનેસરદારનીસલામ

1942નોસ્વાતંત્ર્યસંગ્રામદેશમાટેઐતિહાસિકહતો.

સરદારસહિતમોટાભાગનાનેતાઓજેલનીકોટડીમાંબંધહતા. સરદારેગુજરાતનીપ્રજાનેસંદેશોપાઠવ્યો.

‘જીવીશુંતોમળીશું, નહિતોરામરામ

પરંતુસ્વરાજનાઆસંગ્રામમાંગુજરાતનોરંગજાયના’

બસસરદારનાઆસંદેશાએગુજરાતમાંક્રાંતિસર્જીદીધી. નવમીઆગસ્ટેલડતનાંએલાનથયાં. અમદાવાદનાખાડિયાચારરસ્તેપોલીસનાગોળીબારથીએકનવયુવાનમરાયો. એનુંનામહતુંઉમાકાંતકડિયા. અમદાવાદશહેરનીએપ્રથમશહીદીહતી.

બીજોશહીદબન્યોવિનેાદકિનારીવાલા. સામીછાતીએગોરાસાર્જન્ટનીગોળીઝીલીનેશહાદતનેવરનારઆબેનવયુવકોનાસમાચાર, અહમદનગરનાકિલ્લામાંજેલભોગવીરહેલાસરદારનેમળ્યાત્યારેતેઓએતરતજએમનાવાલીઓનેપત્રલખીનેસાંત્વનપાઠવ્યું.

ત્રણવર્ષનોકારાવાસભોગવીસરદાર 1945માંછૂટ્યાઅનેઅમદાવાદઆવ્યાત્યારેઅમદાવાદનાશહીદોનેભૂલ્યાનહોતા. ઉમાકાંતકડિયાઅનેવિનોદકિનારીવાલાનાપરિવારજનોનેમળવાએમનાનિવાસેઅગાઉથીજાણકર્યાવિનાજપહોંચીગયા.

શહીદઉમાકાંતકડિયાનાપિતામોતીલાલકડિયાસાથેસરદારશ્રીનોજૂનોપરિચયહતો.

એજપ્રમાણેકિનારીવાલાનાકુટુંબસાથેસંબંધહતો. એપછીઅમદાવાદનાજેટલાશહીદવીરોહતાતેમનાંકુટુંબીજનોનેમળીઆશ્ર્વાસનઆપ્યુંહતું. ભલેનાનામાંનાનોહોયપણઆઝાદીનાશહીદનેયાદકરવાનુંતેઓભૂલ્યાનહોતા. સરદારનાજીવનનુંઆએકમાનવતાભર્યુંક્રાંતિકારીલક્ષણહતું. 1946માંવસંત-રજબનીશહાદતનેપણઅમદાવાદમાંવિશાળસભામાંશ્રદ્ધાંજલિઆપીહતી. આવીહતીસરદારનીખાસિયત.

 


 

#14 તોઅમદાવાદનીશીદશાથાત?

જુલાઈ 27, ઝંઝાવાતીતોફાનનોદિવસ.

સાત-સાતદહાડાનીહેલીમાંઅમદાવાદડૂબીરહ્યુંહતુંઅનેસતતથપાટોખાતુંરહ્યુંહતું. સુધરાઈનાપ્રમુખહતાવલ્લભભાઈ. રાતનાબારવાગેએકલા-એકલાએઆવાતોફાનમાંનીકળીપડ્યા. રસ્તામાંપોતાનાએકબહાદુરમિત્રનેસાથેલીધોનેઆખીરાતશહેરમાંઘૂમીવળ્યા. પછીત્યાંથીસીધાપહોંચ્યાએન્જિનિયરનેઘેર. એન્જિનિયરપણઆવાતોફાનમાંખુદપ્રમુખસાહેબનેપોતાનેઘેરઆવેલાજોઈનેચોંકીઊઠ્યો. એનેસાથેલઈનેએપાછાબહારનીકળીપડ્યા.

ચારદિવસઅનેચારરાત.

તોફાનએવાંનેએવાંઉગ્રતાપૂર્ણચાલતાંરહ્યાંનેશહેરનેથપાટોવાગતીજરહીઅનેપ્રમુખસાહેબ (આપણાવલ્લભભાઈ) પણશ્ર્વાસલીધાવગરપાણીનોનિકાલકરવાનાજાત-જાતનાનુસખાકરતારહ્યા, જાનનીબાજીલગાડીનેલાગેલારહ્યા. એમનેઆમમહેનતકરતારહેલાજોઈનેમજૂરોએપણજાનનીબાજીલગાવી, નેપાણીનેશહેરનીબહારકાઢ્યું. એવખતેજોપાણીશહેરનીબહારનાકાઢ્યુંહોતતોઅમદાવાદનીશીદશાથઈહોતએનીકોનેખબર? આવીહતીએમનીફરજનિષ્ઠા!

#15 ક્લોરોફોર્મનહીંવાપરવાદઉં

એકવારકિશોરાવસ્થાદરમિયાનવલ્લભભાઈનેબગલગાંઠનીકળેલી.

ગાંઠપરકાપોમૂકાવવામાટેવાળંદનેબોલાવ્યો. કિશોરવલ્લભભાઈનીગાંઠપરધગધગતોસળિયોમૂકતાવાળંદનોહાથપણધ્રુજીરહ્યોહતોત્યારેતેમણેજાતેજસળિયોલઈગાંઠપરચાંપીદીધો.

આવીજરીતેતેઓવિલાયતમાંરહેતાહતાત્યારેએકવખતએમનેપગેવાળાનીકળ્યા. ઘણાસર્જનનેએનીખબરપણનહિ. બે - ત્રણવખતઆપરેશનકરાવવુંપડ્યું. આપરેશનવખતે ‘એનેસ્થેટિક્સ’ (પીડાશામક) વાપરવાનીડાક્ટરેસૂચનાઆપી, પણડાક્ટરોનેવલ્લભભાઈએઆગ્રહકર્યોકેગમેતેટલુંદુ:ખથાયતેસહનકરીશ, પણક્લોરોફોર્મનહીંવાપરવાદઉં.

ડાક્ટરોતાજ્જુબથયા, પણતેનાઆગ્રહનેવશથવાનીનાપાડી. ‘આવોદરદીઅમનેપહેલીવારમળ્યોછે,’ આવાનીડરહતાવલ્લભભાઈ.

#16 સહાધ્યાયીનુંસન્માન

Sahadhiya-nu-Sanmand_p.jpgસને 1947માંભારતદેશનેઆઝાદીમળ્યાબાદલોકશાહીસરકારનાપ્રધાનમંડળમાંસરદારશ્રીનીનાયબવડાપ્રધાનપદેનિયુક્તિથઈ. સરદારશ્રીએકદિવસવલ્લભવિદ્યાનગરખાતે ‘શ્રીવિઠ્ઠલભાઈપટેલમહાવિદ્યાલય - કાલેજ’નીઉદ્ઘાટનવિધિકરવામાટેઆવેલા.

સરદારશ્રીનુંપ્રવચનસાંભળવામાટેભારેમેદનીઊમટેલી. સરદારઊભાકરેલામંચપરબિરાજેલાહતા. મંચનીચારેબાજુમોટીમેદનીજામીહતી. સરદારનાનાનપણનાસહાધ્યાયીમિત્રશ્રીપૂંજાલાલનાનાલાલશાહપણએમનુંપ્રવચનસાંભળવામેદનીવચ્ચેઊભાહતા, અનેઆજીવિકામાટેશિક્ષકતરીકેનીનોકરીકરતાહતા.

સરદારસાહેબનીચબરાકઅનેવેધકદ્ષ્ટિતેમનાસહાધ્યાયીમિત્રશ્રીપૂંજાલાલપરજઈઠરી. તેમણેતરતજતેમનેઓળખીલીધાઅનેતરતજમંચઉપરઊભાથઈઊંચેસાદેપૂંજાલાલતરફનિર્દેશકરીસાદકરતાંકહ્યું, ‘અરેદોસ્તપૂંજાલાલ, ત્યાંકેમઊભોછું?

અહીંઆવ;’ એમકહેતાંપૂંજાલાલમંચપરઆવતાંતેમનેપ્રેમપૂર્વકભેટીપડ્યાઅનેખબર-અંતરપૂછતાંપૂછતાંથોડીકક્ષણોનીવાતચીતમાંતોઅભ્યાસકાળદરમિયાનકેટલાંકસંસ્મરણોનેયાદકરીલીધાં. શ્રોતાઓઆવાએકસામાન્યશિક્ષકજેવાલાગતામાણસસાથેસરદારનેવાતચીતકરતાજોઈસાનંદાશ્ર્ચર્યપામીરહ્યા. પરંતુજ્યારેતેમણેજાણ્યુંકેઆતોવિદ્યાર્થીકાળનીસહાધ્યાયીબેલડીનોભેટોથયોછેત્યારેતોતેઓઆનંદસાથેભારેખુશીઅનુભવીરહ્યા.

#17 ફર્નિચરનજોઈએ

નાયબવડાપ્રધાનતરીકેડેપ્યુટીપ્રાઇમમિનિસ્ટરસરદારપટેલઓરંગઝેબરોડપરનં.

1 બંગલામાંરહેવાનેગયા. મોભાપ્રમાણેસરકારીખર્ચેફર્નિચરવસાવવાવ્યવસ્થાકરવામાંઆવી. પરંતુસાદગીનાઆગ્રહીસરદારફર્નિચરમાંવધુપડતોખર્ચકરેછેએવોઆક્ષેપનથાયતેમાટેસરદારેવધારાનુંફર્નિચરસરકારમાંપાછુંમોકલીદીધુંઅનેથોડુંફર્નિચરરાખીબંગલામાંરહેવાલાગ્યા. એકમિત્રનેખબરપડતાંતેણેપોતાનાખર્ચેફર્નિચરમોકલવાનુંકહ્યું. પણસરદારેઇન્કારકર્યો. છેવટેબહુઆગ્રહકરીપોતાનુંજૂનુંકાઢીનાખવાજેવુંફર્નિચરસરદારનાબંગલામાંમુકાવ્યું.

પોતાનીજરૂરિયાતોપરછૂટથીપૈસાખરચતાઆજનાપ્રધાનોસરદારનુંઆવર્તનધ્યાનમાંરાખશેખરા?

#૧૮ વૈકલ્પિકવ્યવસ્થાવિનાઝૂંપડાનતોડશો

સ્વરાજમળ્યુંએઅરસામાંએકરાજ્યનાપાટનગરનીબહારઆવેલાંગરીબોનાંઝૂંપડાંતોડાવીત્યાંએકપ્રધાનસરકારીમકાનબાંધવામાંગતાહતા. ગરીબોનેઆમકનડગતથાયતેસામેએકકાઁગ્રેસીસમાજસેવકેવિરોધકર્યો.

નાયબવડાપ્રધાનસરદારપટેલએપાટનગરનીમુલાકાતેગયાત્યારેતેમણેસમાજસેવકનેમળવાઆવવાનુંજણાવ્યું.

સમાજસેવકમળવાગયોત્યારેસરદારેપૂછ્યું, ‘‘કેમ, તેંશુંતોફાનમાંડ્યાંછે ?’’ સેવકેકહ્યું, ‘‘કશાંનહિ.’’ સરદારેપૂછ્યું, ‘‘કેમ ? પાટનગરનાંઝૂંપડાંતોડવામાંઆવેતેમાંતુંઆડોઆવેછે ?’’ સમાજસેવકેકહ્યું, ‘‘હા, એનહિબને !’’ સરદારેકહ્યું, ‘‘તુંછેલ્લીઘડીએઆમવાતકરેતેનાકરતાંતારેમનેઅગાઉલખવુંહતુંને ?’’ સમાજસેવકેકહ્યું, ‘‘મેંઆપ્નેએવિશેબેપત્રોલખ્યાહતા.’’ સરદારેકહ્યું, ‘‘મનેતારોએકેપત્રમળ્યોનથી.’’ સમાજસેવકેકહ્યું, ‘‘આપ્નાસેક્રેટરીનેપૂછો.’’ સરદારેસેક્રેટરીતરફનજરકરી.

સેક્રેટરીએકહ્યું, ‘‘હાજી, એમનાબેપત્રોઆવેલા

Keane crystal ball video giovanni ribisi biography

Copyright ©acreworm.bekas.edu.pl 2025